હોમ પેજ / રેસિપી / મારુ ભજીયા (કેન્યા સ્પેશિયલ)

Photo of Maru bhajiya ( kenya special ) by Bhumi G at BetterButter
979
9
0.0(0)
0

મારુ ભજીયા (કેન્યા સ્પેશિયલ)

Feb-06-2019
Bhumi G
120 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મારુ ભજીયા (કેન્યા સ્પેશિયલ) રેસીપી વિશે

આ મૂળ ઇસ્ટ આફ્રિકા માં બને છે.સ્વાદ માં ખુબજ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩/૪ કપ બાસમતી ચોખા ૨ કલાક માટે પલાળેલા
  2. ૩/૪ કપ બેસન
  3. ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  4. ૩ થી ૪ લીલા મરચાં
  5. નમક સ્વાદાનુસાર
  6. ૧/૪ નાની ચમચી હળદરનો પાવડર
  7. ૫ થી ૬ બટેકા ની સ્લાઈસ
  8. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પહેલા ચોખા ને મિક્ષી માં ૧/૨ કપ પાણી નાખી પીસી લો . બેટર ને જાડું રાખવાનું છે પતળું બનાવવા નું નથી
  2. તેને એક બાઉલમાં નીકાળી લો.
  3. હવે તેમાં બેસન, આદું, મરચાં, લસણની પેસ્ટ,નમક, હળદર, કોથમીર નાખી બરોબર મિક્સ કરી લો.
  4. હવે કડાઈ માં તેલ ગરમ મુકો.
  5. તૈયાર બેટર માં બટેકા ની સ્લાઈસ બોળી ને તેલ માં તળી લો.
  6. ક્રિસ્પી થઈ જાય એટલે નીકાળી લો.
  7. આ રીતે બધા બનાવી લો અને ગેસ બંધ કરી લો.
  8. ગરમ ગરમ ભજીયા ટમેટા ની ચટણી જોડે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર