હોમ પેજ / રેસિપી / સાગો ક્રિસ્ટલ કેક

Photo of Sago crystal cake by Jyoti Adwani at BetterButter
854
12
0.0(0)
0

સાગો ક્રિસ્ટલ કેક

Feb-06-2019
Jyoti Adwani
240 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાગો ક્રિસ્ટલ કેક રેસીપી વિશે

આ એક ઇન્ડોનેશિયા ની ડેઝર્ટ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • બ્રિટીશ
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સાબુદાણા ૨૫૦ ગ્રામ
  2. ખાંડ ૨૦૦ ગ્રામ
  3. કોપરાનું છીણ ૨૦૦ ગ્રામ
  4. ગુલકંદ ૫૦ ગ્રામ
  5. બિસ્કિટ મેરી ગોલ્ડ ૧ પેકેટ
  6. ઘી ગ્રીસ કરવા માટે
  7. ફુદીના ના પાન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સાબુદાણા ને ૩ કલાક માટે પલાળી મુકો.
  2. હવે તેમાં ખાંડ અને કોપરાનું છીણ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. હવે વાટકી લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો.
  4. હવે તેમાં તૈયાર કરેલું સાબુદાણા નું મિશ્રણ ભરો.
  5. હવે તેની વચ્ચે ગુલકંદ ના નાના બોલ વાળી ને મુકો.
  6. તેના ઉપર વધારાનું મિશ્રણ મૂકી ને તેને બંધ કરી લો.
  7. હવે તેને ઢોકરિયા માં ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરો.
  8. ૨૦ મિનિટ બાદ તેને બહાર કાઢી ઠંડા કરી લો.
  9. હવે નીચે બિસ્કીટ્સ મૂકી ઉપર કેક મુકો અને કેક ઉપર ગુલકંદ ના નાના નાના બોલ અને ફુદીના ની પાન મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર