હોમ પેજ / રેસિપી / મેક્સિકન કટલેસ

Photo of Mexican cutlets by Bhavna Nagadiya at BetterButter
1094
7
0.0(0)
0

મેક્સિકન કટલેસ

Feb-06-2019
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન કટલેસ રેસીપી વિશે

મેકિસકન વાનગી તીખી તમતમતી હોય છે ખાસ રાજમા કે બેકડ બીન્સ યુઝથાય છેમેં બટેટા સાથે રાજમા નો યુઝ કર્યો છેક્રીસ્પી અને ટેસ્ટી બનેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા ૫૦૦ગ્રામ
  2. રાજમા ૧૦૦ગ્રામ
  3. કોર્ન ફ્લોર ૨ચમચી
  4. નિમક પ્રમાણસર
  5. લીંબુરસ ૨ચમચી
  6. મરી પાવડર ૧/૨ ચમચી
  7. તેલ તળવા માટે જરુરી
  8. કાંદા ૨નંગજીણા સમારેલા
  9. ટમેટો કેચપ ૨ચમચી
  10. લાલ મરચુ ૧/૨ચમચી
  11. વનેગર ૧ચમચી
  12. કોથમીર ફુદીના ની લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રાજમા ૫થી ૬કલાક પાણી મા પલાળો
  2. બાદ બટેટા રાજ મા બાફી લો
  3. રાજમા ને અધકચરા મેસ કરો
  4. બટેટા સરસ મેસ કરો લીંબુ રસ નિમક કોર્નફ્લોર નાખી મસળી લો
  5. કડાઇ મા ૨ચમચી તેલ ગરમ કરો
  6. કાંદા સાંતલો મેસ કરેલા રાજમા નાખો બધોજ મસાલો નાખી મિક્ષ કરો લચકા જેવુ મિસ્રણ કરો
  7. બટેટા ના મિસ્રણ માથી એક લુવો બનાવી થેપલી બનાવો એક બાજુ ફુદીના ની ચટણી લગાવી ૧ચમચી રાજમા નુ પુરણ મુકો ઉપર બીજી થેપલી મા ચટણી લગાવી મુકો હલકા હાથે દબાવી લો
  8. ગરમ તવા પર તેલ મુકી બને બાજુ સેકી લો
  9. મે થોડા વેરીયેસન થી બનાવી છે તો મે બટેટા રાજમા નુ પુરણ મિક્સ કરી હાથ થી દિલ સેઇપ આપ્યો છે અને મેંદા ની (વર્મીસેલી) સેવ મા બને બાજુ લગવી તળી છે એવધારે ક્રીસ્પી બની છે
  10. ટમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર