હોમ પેજ / રેસિપી / Sahlab

Photo of Sahlab by Rani Soni at BetterButter
30
6
0.0(1)
0

Sahlab

Feb-09-2019
Rani Soni
1 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • મિડલ ઈસ્ટર્ન
 • ઉકાળવું
 • ગરમ પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 લીટર દૂધ
 2. 25 ગ્રામ કોર્નસ્ટાર્ચ
 3. 6 ચમચી ખાંડ
 4. 1 ચમચી વેનીલા અેસેન્સ
 5. તજ પાવડર ચપટી
 6. 1/2 ચમચી પિસ્તા સમારેલા

સૂચનાઓ

 1. અેક પેન માં દૂધ,કોર્નસ્ટાર્ચ, ખાંડ અને વેનીલા અેસેન્સ લો
 2. ગેસ ચાલુ કરી મધ્યમ તાપ પર ગરમ કરો
 3. 1 -2 ઉકાળો લાવો અને મિશ્રણને 2 મિનિટ સુધી ઉકાળો અથવા જાડું અને ક્રીમી થાય ત્યાં સુધી ઉકળવા દો
 4. હવે અેક કપ માં લઈ ઉપર તજ અને પિસ્તા નાંખી ગરમ પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-11-2019
Varsha Joshi   Feb-11-2019

બનાવી નથી પણ ખૂબ સુંદર અને સહેલી રેસિપી છે.બનાવીશ જરૂર...:ok_hand::gift_heart:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર