હોમ પેજ / રેસિપી / Oats cack

Photo of Oats cack by Rupa Thaker at BetterButter
219
10
0.0(1)
0

Oats cack

Feb-12-2019
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • બાળકો ના જન્મદિવસ માટે
 • પ્રેશર કુક
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. ૧ ૧/૨ વાટકી ઓટ્સ ( મિક્સરમાં પીસેલુ )
 2. ૧ વાટકી ખજુર
 3. ૩ ચમચી કોકો પાવડર
 4. ૩ ચમચી કોપરાનું છીણ
 5. ૧/૨ વાટકી સાકર નુ બુરુ
 6. ૧ નાની ચમચી બેકીંગ પાવડર
 7. ૧/૨ ચમચી બેકીંગ સોડા
 8. ૨ ચમચી ચોકોચીપ્સ
 9. વ્હિપ્ડ ક્રીમ
 10. ૧ મિલ્ક મેડ (કંડેન્સ મીલ્ક)
 11. ૧/૨ વાટકી ખાદ્ય તેલ
 12. ખમણેલી ચોકલેટ

સૂચનાઓ

 1. ઓટ્સ,કોકો પાવડર, સાકર નુ બુરુ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા બધુ ચાળી લેવુ
 2. બીજા વાસણ મા ૧ કપ કંડેન્સ મિલ્ક લેવુ તેમા ૧/૨ કપ તેલ મિક્સ કરી બરાબર ફીણવુ
 3. તેમા ઓટ્સ નુ મીશ્રણ મિક્સ કરવુ ખજુર,,કોપરાનું છીણ મિક્સ કરવુ જરૂર મુજબ દુધ નાખી હલાવવું
 4. પછી કુકર ને ૧૦ મિનિટ માટે પ્રી હીટ કરવુ
 5. ટીન ને ઘી થી ગ્રીસ કરવુ પછી તેમા કેક ની મિશ્રણ પાથરવુ અવે કુકર મા મુકવું
 6. સીટી કાઢી ને કુકર ને ઢાંકી ૩૫ મિનિટ મીડિયમ સ્લો તાપે રાખવું
 7. કેક ઠંડી થાય એટલે તેના પર સુગર સીરપ લગાવવી પછી વ્હિપ્ડ ક્રીમ લગાડવું પછી ચોકલેટ ને ખમણવુ અને ચોકોચીપ્સ થી સજાવવુ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Yamuna H Javani
Jun-13-2019
Yamuna H Javani   Jun-13-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર