હોમ પેજ / રેસિપી / ફ્રાઇડ રાઇસ વીથ ગ્રીન કરી

Photo of Fraid rais with grin kari by Bhavna Nagadiya at BetterButter
830
4
0.0(0)
0

ફ્રાઇડ રાઇસ વીથ ગ્રીન કરી

Feb-13-2019
Bhavna Nagadiya
120 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રાઇડ રાઇસ વીથ ગ્રીન કરી રેસીપી વિશે

મે આજે ચાઇનીસ રાઇસ સાથે થાઇગ્રીન કરી બનાવી છે.જે ખુબ ટેસ્ટ ફુલ લાગેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ગ્રામ ચોખા
  2. ફણસી ૧૦૦ગ્રામ
  3. ગાજર ૧નંગ
  4. ડુંગરી સુકી૧નંગ લીલી૨
  5. આજી નો મોટો ૧ચપટી
  6. કેપ્સીકમ ૧નંગ
  7. સોયા સોસ ૨ ચમચી
  8. ૧/૨ મરી પાવડર
  9. ૧ નાની ચમચી વિનેગર (લીંબુ નો રસ)
  10. નિમક સ્વાદ મુજબ
  11. ગાજર ની ચીર કેપ્સીકમ ચીઝ ડેકોરેશન માટે
  12. કરી માટે ૨ચમચા ગ્રીન કરી પેસ્ટ
  13. ૧/૨ કપ મશરુમ ટુકડ મા
  14. વટાણા કેપ્સીકમ ફ્લાવર બેબી કોર્ન બધુ ૨ કપ જીણુ સમારલુ
  15. પનીર ના ટુકડા ૧/૨ કપ
  16. કોકોનટ મિલ્ક ૧-૧/૨ કપ
  17. ખાંડ ૧ચમચી
  18. નિમક સ્વાદ મુજબ
  19. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. રાઇસ માટે ચોખા ૨કલાક ભીંજાવી દો
  2. બીજુ પાણી લઇ ચોખા નિમક ચમચીતેલ નાખી રાંધી લો
  3. સહેજ કડક રાખવા
  4. ફણસીચોખા સાથે બાફી લો
  5. પેન મા તેલઇ ગરમ કરોગાજર કેપ્સીકમલીલી ડુંગરી સાંતલો આજી નો મોટો નાખી ચડવા દો
  6. ચડી જાય પછી સોયાસોસ વિનેગર મરી નાખો
  7. હવે રાંધેલા ચોખા નાખી મિક્ષ કરો
  8. સર્વીંગ બાઉલ મા લઇ ગાજર ની ચીર ચીઝ ફણસી થી ગાર્નીસીંગ કરો
  9. કરી માટે બધા શાકના ટુકડા કરી બાફી લો
  10. પનીર નાટુકડા તળી લો
  11. પેન મા તેલ ગરમ કરી ગ્રીન કરી પેસ્ટ સાંતલો
  12. કોકોનટ મીલ્ક નાખો બાફેલા શાક નાખો
  13. પનીર નિમક ખાંડ નાખી ઉકળવા દો
  14. રાઇસ સાથે ગરમ પીરસો
  15. ગ્રીન કરી પેસ્ટ માટેડુંગરી ૧,લસણ ૫ કલી આદુ ટુકડો,કોથમીર ૧ -૧/૨ કપ,ધાણા જીરુ પાવડર ૨ચમચી,લીંબુ છાલ સાથે ટુકડા ૧ લીંબુ ના,મરી ૧/૨ચમચી,નિમક ,પાણી જરુર મુજબ
  16. બધી સામગ્રી લઇ મિક્ષર મા જીણી પેસ્ટ બનાવી લેવી
  17. આપેસ્ટ ને સ્ટોર પણ કરી સકાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર