હોમ પેજ / રેસિપી / અલાદી - રશિયન બટર મિલ્ક પેનકેક

Photo of Oladi by safiya abdurrahman khan at BetterButter
243
5
0.0(0)
0

અલાદી - રશિયન બટર મિલ્ક પેનકેક

Feb-14-2019
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અલાદી - રશિયન બટર મિલ્ક પેનકેક રેસીપી વિશે

રશિયાની પારંપરિક વાનગી છે, જે મુખ્યત્વે સવારમાં નાસ્તા તરીકે લેવાય છે, તેને કોઈ પણ ફળો, જેમ અને સાર ક્રીમ સાથે લેવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • રશિયન
  • આસાન
  • બીજા
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો ૧ ૧/૨ કપ
  2. છાસ ૧ કપ
  3. ખાંડ ૧/૪ કપ
  4. ઈંડૂ ૧
  5. બેકિંગ સોડા ૧ નાની ચમચી
  6. વેનીલા એસેન્સ ૧ નાની ચમચી
  7. તેલ તળવા

સૂચનાઓ

  1. બધી સામગ્રી એકઠી કરો.
  2. છાસ મા બેકિંગ સોડા ઉમેરો, ઈંડા અને ખાંડને બરાબર ફેન્ટીં તેમાં વેંઇલ એસેન્સ ઉમેરી મિશ્ર કરી લો.મેંદો ચાળી તેમાં છાસ નું મિશ્રણ અને ઈંડા ખાંડ નું મિશ્રણ ઉમેરો.
  3. બધુ બરાબર ભેળવી લો. ખિરૂ તૈયાર છે.
  4. નોનસ્ટિક પેન કે તવા પર તેલ લો.તેલ ગરમ થાય તૌ એક એક ચમચી ખીરું પાથરો. મધ્યમ તાપે એક બાજુ થાય તૌ પલટી બીજી બાજુ તળો.
  5. બધા પેન્કેક આ મુજબ બનાવી લો.
  6. આ પેન્કેક ગરમ ગરમ સાર ક્રીમ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર