હોમ પેજ / રેસિપી / સ્ટફ સેન્ડવીચ

Photo of Staf sendvich by Bhavna Nagadiya at BetterButter
619
4
0.0(0)
0

સ્ટફ સેન્ડવીચ

Feb-14-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ સેન્ડવીચ રેસીપી વિશે

આસેન્ડવીચ ક્રીસ્પી અને ટેસ્ટફુલ બની છે જેઘર માટે કે પાર્ટી માં ઉતમ સ્નેક્સ બની રહે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. સેન્ડવીચ બ્રેડ ૨૦નંગ
  2. બટેટા ૩નંગ
  3. ગાજર ૨નંગ
  4. ફણસી ૫૦ગ્રામ
  5. વટાણા ૫૦ગ્રામ લીલા
  6. કાંદા ૨નંગ
  7. તેલ ૨ચમચા
  8. રાઇ૧/૨ચમચી તજ લવીંગ નો પાવડર ૧ નાની ચમચી
  9. લીંબુ નો રસ ૨ચમચા
  10. ખાંડ ૧ચમચો
  11. નિમક સ્વાદ મુજબ
  12. પાણી જરુર મુજબ
  13. ગરમ મસાલો ૧ચમચી

સૂચનાઓ

  1. બધા વેજીટેબલસ્ કાંદા સીવાય ના બાફી લેવા
  2. કડાઇ મા તેલ મુકી રાઇ તજ લવીંગ પાવડર નાખી કાંદ નુ છીણ સાંતલી લો
  3. બધા જ બાફેલા વેજીટેબલસ્ નાખી મિક્ષ કરો
  4. ખાંડ લીંબુ નો રસ નિમક ગરમ મસાલો નાખી મિક્ષ કરો
  5. સ્ટફીંગ રેડી
  6. હવે બ્રેડ ને ત્રીકોણ કે ગોલ કોઇપણ સેઇપ મા કાપો
  7. એક બ્રેડ પર સ્ટફીંગ મુકી બીજી બ્રેડ ઉપર દબાવી ને રાખી દો
  8. નોનસ્ટીક તવા પર બ્રેડ ની બને બાજુ બટર લગાવી શેકી લો અથવા પાતલા મેંદા ના ખીરા મા બોલી તેલ મા તળી લો
  9. ઉપર ટમેટો કેચપ લગાવી ચીઝ થી ગાર્નીશ કરો
  10. ઉતમ સ્નેક્સ તૈયાર
  11. પીઝા ટઇપ કટ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર