હોમ પેજ / રેસિપી / ખજૂર મીલ્કશેક

Photo of dates milk shake by Hiral Pandya Shukla at BetterButter
487
6
0.0(0)
0

ખજૂર મીલ્કશેક

Feb-14-2019
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર મીલ્કશેક રેસીપી વિશે

કોઈ પણ પાર્ટી માં આ ડ્રીંક તરીકે રાખી શકો છો બધાને ખૂબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 15 ખજુર ના પીસ
  2. 3 કપ ઠંડું દુધ

સૂચનાઓ

  1. ખજુર ના બી કાઢી સાફ કરી લો.
  2. મીકસી મા દુધ અને ખજુર પીસી લો.
  3. સ્મુધ પીસવુ.
  4. મે ખાંડ નથી નાખી તમે નાખી બરફ પણ ઉમેરી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર