હોમ પેજ / રેસિપી / રસગુલ્લા

Photo of rosogulla by Hiral Pandya Shukla at BetterButter
627
7
0.0(0)
0

રસગુલ્લા

Feb-16-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા રેસીપી વિશે

બધા ને ખ્યાલ જ છે કે આ બંગાળી વાનગી છે જે સરળતાથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લીટર દુઘ
  2. 1 કપ ખાંડ
  3. 3 કપ પાણી
  4. 2 ચમચી વાઇટ વીનેગાર

સૂચનાઓ

  1. તપેલી મા દુધ ગરમ મુકો.
  2. ઉભરો આવે એટલે ગેસ બંધ કરી વિનેગાર ઉમેરી ધીમે ધીમે હલાવો.
  3. દુઘ માથી પાણી અલગ પડે એટલે કોટનના કપડા મા નીતારી લો...
  4. ઉપર બે થી ત્રણ કપ ઠંડું પાણી ઉપર નાખી દો.
  5. પોટલી બાંધી 20 મીનીટ માટે ટાંગી દો.
  6. એક કઢાઇ મા ખાંડ અને પાણી નાંખી ઉકળવા મુકો.
  7. પોટલી ખોલી તૈયાર થયેલ છૈનો મસડી ને નરમ કરી ગોળ વાળો.
  8. ઉકળતા પાણીમાં નાખી 10 મીનીટ ઢાકી મધ્યમ આચે પાકવા દો.
  9. ઠરે પછી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર