હોમ પેજ / રેસિપી / મેક્સિકન મિનિસ્ટ્રોન સૂપ

Photo of Meksikan ministron soop by Bhavna Nagadiya at BetterButter
354
2
0.0(0)
0

મેક્સિકન મિનિસ્ટ્રોન સૂપ

Feb-17-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન મિનિસ્ટ્રોન સૂપ રેસીપી વિશે

આ સૂપ મેક્સિકન અને ઇટાલિયન નુ ફયુઝન રેસીપી છે ઇટાલિયન સૂપ ને મેક્સિકન લોકો એ કોર્ન અને મશરુમ નાખી પોતાની રુચી પ્રમાણે અપનાવી લીધુ છે સ્વાદ મા ખુબજ ટેસ્ટફુલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • સૂપ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. માખણ ૨ચમચી
  2. કાંદા ૨જીણા સમારેલા
  3. લસણ ૪ કળીજીણુ સમારેલુ
  4. ગાજર ૧નંગ
  5. કેપ્સીકમ૧નંગ
  6. વટાણા લીલા ૧/૨ કપ
  7. કોબી ૧કપ સમારેલી
  8. મકાઇના દાણા બાફેલા લીલા૧કપ
  9. કોર્ન ફ્લોર ૧ચમચી
  10. ટમેટા ૪નંગ બાફી ને ક્રસ કરેલા
  11. તજ,લવીંગ,ઇલાયચી નો મરી નો પાવડર ૧ચમચી
  12. ખાંડ૧ચમચી સ્વાદ અનુસાર
  13. નિમકસ્વાદ મુજબ પાણી જરુર મુજબ (વેજીટેબ્સ સ્ટોક)
  14. મશરુમ ૧૦૦ગ્રામ કાપેલુ
  15. પાલક જીણી સમારેલી
  16. લાલ મરચુ ૧/૨ ચમચી
  17. ચીઝ,કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. શાક ટુકડા કરી બાફી લો સાથે ભાજી મકાઇ વટાણા પણ બાફી લો પાણી મા
  2. ટમેટા ને ઉકળતા પાણી મા નાખી બાફી લો બાદ મિક્ષી મા પલ્પ બનાવો
  3. એક વાસણ મા બટર ગરમ કરો કાંદા સાતલો બાદ લસણ નાખો
  4. બાદ બાફેલા શાક નાખો સ્ટોક નાખી ૨મીનીટ ઉકળવા દો બાદ ટમેટા નો પલ્પ નાખી નિમક મરી નાખો
  5. બાદ બાફેલી મકાઇ ,વટાણા નાખો તજ લીંગ એલચી મરચા નો ભુકો નાખી ખાંડ નાખો
  6. ઘર ના ટેસ્ટ મુજબ ઘટ રાખવુ
  7. સર્વીંગ બાઉલ મા લઇ ચીઝ કોથમીર થી ગાર્નીસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર