રવા ઈડલી | Rava Idli Recipe in Gujarati

ના દ્વારા Arti Gupta  |  1st Sep 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rava Idli by Arti Gupta at BetterButter
રવા ઈડલી by Arti Gupta
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

253

0

Video for key ingredients

 • Sambhar Powder

 • How to make Idli/Dosa Batter

રવા ઈડલી વાનગીઓ

રવા ઈડલી Ingredients to make ( Ingredients to make Rava Idli Recipe in Gujarati )

 • 11/4 કપ રવો
 • 2 કપ છાશ (1/2 કપ ફીણેલું દહીં અને 11/2 કપ પાણી)
 • 1/2 ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે
 • 1 ચમચી તેલ
 • ફીણવા માટે :
 • 1/2 ચમચી રાઈ
 • 1 કાપેલ લીલું મરચું
 • 1 ચમચી અડદ દાળ
 • 1 ચમચી ચણા દાળ
 • થોડા કઢી પત્તા
 • છીણેલ કોપરુ
 • 8-10 કાજુ
 • લગાવવા માટે 1 ચમચી તેલ
 • ઇનો ફ્રૂટ સોલ્ટ નું એક સેશેટ અથવા ખીરામાં 1 ચમચી ઇનો ઉમેરી દો

How to make રવા ઈડલી

 1. એક બાઉલમાં રવો, છાશ, મીઠું અને 1 ચમચી તેલ ભેગું કરો અને તેને 30 મીનીટ માટે બાજુ પર મૂકી રાખો
 2. અડધા કલાક પછી ફીણવાનું ચાલુ કરો. 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો। જયારે તે તડતડવા માંડે ત્યારે અડદ દાળ તેમાં નાખો અને શેકો, ચણા દાળ ઉમેરો અને શેકો।હવે કાપેલ મરચા, છીણેલ નાળિયેર અને કઢી પત્તા ઉમેરો
 3. આ ફીણેલા સામાન ને ખીરામાં ઉમેરો અને સારી રીતે હલાવો। તેમાં થોડું પાણી પણ ઉમેરો
 4. હવે થોડા તેલ વડે ઈડલી ના ખાંચાને તેલ લગાવો
 5. ઈડલી કુકર તૈયાર કરો
 6. ખીરામાં ઇનો સોલ્ટ ઉમેરો। તેને થોડું હલાવો અને જેવા ફીણ દેખાવા માંડે એટલે તરતજ ખીરાને ખાંચામાં ભરી દો અને તેને હળવા તાપે 8-10 મિનિટ માટે રાંધો
 7. ઈડલી કાઢો અને સંભાર અને ચટણી સાથે તેનો આનંદ માણો। સૂકા કાજુ વડે શણગારો

My Tip:

The tempering we have added helps to reduce the tanginess of the curd or buttermilk and enhances the flavour.

Reviews for Rava Idli Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો