હોમ પેજ / રેસિપી / Zucchini Cannelloni In Makhani Gravy

Photo of Zucchini Cannelloni In Makhani Gravy by Bhavisha Talati at BetterButter
332
14
0.0(2)
0

Zucchini Cannelloni In Makhani Gravy

Feb-18-2019
Bhavisha Talati
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ઇટાલિયન
 • બેકિંગ
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 નંગ ઝુકીની (zucchini)
 2. 1 કપ સમારેલા શાકભાજી (કાંદા, ગાજર, રંગીન શીમલામીર્ચ)
 3. 2 કપ મખાની ગ્રેવી
 4. મીઠું સ્વાદાનુસાર
 5. મરી નો ભૂકો
 6. 1 નાની ચમચી ઇટાલિયન સિઝનીંગ
 7. 2 ચમચી ખમણેલી ચીઝ
 8. નાના ટામેટા અને મકાઈના દાણા સજાવટ માટે.

સૂચનાઓ

 1. સૌપ્રથમ ઝુકીની ને લાંબી કાપી લો અને એકની ઉપર એક મુકો.
 2. બધા શાકભાજી ને ઝીણા સમારી લેવા.
 3. ત્યારબાદ એક પેન માં બધા શાકભાજી સાંતળી લેવા.
 4. તેમાં મીઠું, મરીનો ભૂકો, ઇટાલિયન સિઝનીંગ અને 2 ચમચી મખાની ગ્રેવી ઉમેરી સાંતળવું.
 5. હવે આ મિશ્રણને ઠંડુ કરી ઝુકીની ની ઉપર લાગવું.
 6. તેના ઉપર થોડીક ચીઝ ભભરાવી.
 7. ત્યારબાદ હળવા હાથે તેનો રોલ બનાવવો.
 8. આ રોલ ને 425 ડિગ્રી ફેરહીંટ પર ઓવેન માં 10 મિનિટ ગરમ કરવું.
 9. હવે પ્લેટ માં નીચે મખાની ગ્રેવી લગાવી.
 10. તેના ઉપર ઝુકીનીનો રોલ મુકવો.
 11. તમને ગમે તેવી રીતે સજાવીને પીરસવું.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Feb-20-2019
Mayuri Vora   Feb-20-2019

safiya abdurrahman khan
Feb-20-2019
safiya abdurrahman khan   Feb-20-2019

Wow, beautiful presentation

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર