હોમ પેજ / રેસિપી / વોન ટોન (ચાઇનિસ સમોસા)

Photo of Won ton (chainis samosa) by Bhavna Nagadiya at BetterButter
558
4
0.0(0)
0

વોન ટોન (ચાઇનિસ સમોસા)

Feb-19-2019
Bhavna Nagadiya
40 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વોન ટોન (ચાઇનિસ સમોસા) રેસીપી વિશે

આ સમોસા માં નુડલ્સ સાથે વેજીટેબલ્સ નુ કોંમ્બીનેશન છે મેં વેરીએશન માંટે લોટ મા પાલક ની ભાજી નો યુઝ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદા નો લોટ ૧વાટકો
  2. મોણમાટે તેલ ૧ચમચો
  3. નિમક સ્વાદ મુજબ
  4. પુરણ માટે ગાજર,કોબી,ફણસી,કેપ્સીકમ,ફણગાવેલા મગ બધુ ૧-૧ વાટકી
  5. કાંદા ૨નંગ મોટા
  6. નુડલ્સ ૧૦૦ગ્રામ
  7. લોટ બાંધવા માટે પાલક ની ભાજી ક્રસ કરેલી ૧ વાટકી
  8. તેલ ૨ચમચી
  9. તળવા માટે તેલ
  10. સોયા સોસ ૨ચમચા
  11. ચીલી સોસ ૨ચમચા
  12. લાલ મરચુ૧ચમચી

સૂચનાઓ

  1. લોટ મા નિમક મોણ,ક્રસ કરેલી ભાજી નાખી લોટ બાંધવો સહેજ કઠણરાખી ૧/૨કલાક ઢાંકી દેવો
  2. નુડલ્સ ગરમ પાણી મા નિમક તેલ ૧ચમચી નાખી બાફી લો
  3. ચારણી મા કાઢી ઠંડુ પાણી નાખો
  4. બધા શાક લાંબા જીણા સુધારવા
  5. પેન મા તેલ ગરમ મુકી કાંદા સાંતળવા ,બધા શાક એડ કરો મગ એડ કરો આજી નો મોટો નાખી ચડવા દોજરુર લાગે તો થોડુ પાણી નાખી સકાય
  6. શાક ચડી જાય પછી સોયા સોસ ચીલી સોસ એડ કરો
  7. નુડલ્સ એડ કરો
  8. નિમક લાલ મરચુ નાખી હલાવી લો
  9. બધુ બરોબર મિક્ષ કરી ઠંડુ થવા દેવુ
  10. બાદ લોટ માથી નાના નાના લુવા બનાવી ટોર્ટીલી (પુરી) બનાવોઅડધી પુરી પર ૧ચમચી પુરણ મુકી વીરી ને સમોસા નો સેઇપ આપી દો કાંગરી વાળી લો અથવા બીબા મા ભરી દબી ને વાળી લો
  11. ગરમ તેલ મા તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર