હોમ પેજ / રેસિપી / મન્ચુરિયન ઈન ગ્રેવી

Photo of Manchurian in greavy by Varsha Joshi at BetterButter
424
5
0.0(0)
0

મન્ચુરિયન ઈન ગ્રેવી

Feb-20-2019
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મન્ચુરિયન ઈન ગ્રેવી રેસીપી વિશે

આ રેસિપી મારા બાળકો ની મનપસંદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. છીણેલી કોબી
  2. છીણેલું ગાજર
  3. કોર્નફ્લોર
  4. મેંદાનો લોટ
  5. રેડ ચીલી સોસ
  6. સોયા સોસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. એક ચમચી લાલ મરચું પાવડર
  9. લીલી ડુંગળી ઝીણી સમારેલી
  10. કોથમીર સમારેલી
  11. લસણની પેસ્ટ
  12. તળવા માટે અને વઘાર માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ છીણેલી કોબીજ, ગાજર, કોર્નફ્લોર, મેંદો મિક્સ કરી તેમાં મીઠું નાંખો
  2. બરાબર મિક્સ કરી કણક બાધી લો
  3. હવે હાથમાં તેલ લગાવી અને કણકમાથી નાના બોલ્સ બનાવી લો
  4. બધાં બોલ્સ તૈયાર કરી રાખી દો
  5. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી મન્ચુરિયન તળી લો
  6. બરાબર લાલ થાય ત્યાં સુધી તળી લો
  7. એક ડીશ માં તળેલા મન્ચુરિયન કાઢીને રાખી દો
  8. હવે કડાઈમાં તેલ કાઢીને માત્ર વઘાર માટે તેલ રાખી તેમાં સમારેલી લીલી ડુંગળી અને ટામેટાં વઘારો
  9. તેને બરાબર ચડવા દો.ચડી જાય એટલે તેમાં રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો
  10. બરાબર ગ્રેવી ઉકાળો
  11. ગ્રેવી ઉકળે એટલે એક બાઉલમાં કાઢી લો
  12. હવે તેમાં મન્ચુરિયન નાખી દો
  13. ઉપર કોથમીર ભભરાવી અને ગરમાગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર