હોમ પેજ / રેસિપી / ખજૂર અંજીર મખાના કૅકે

Photo of Khajur anjeer makhana cake by Neha Thakkar at BetterButter
103
4
0.0(0)
0

ખજૂર અંજીર મખાના કૅકે

Feb-20-2019
Neha Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર અંજીર મખાના કૅકે રેસીપી વિશે

No baking no icing

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • બાળકો ના જન્મદિવસ માટે
 • ગુજરાત
 • પેન ફ્રાય
 • ડેઝર્ટ
 • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 6

 1. ૪૦૦ ગ્રામ ખજૂર
 2. ૨૦૦ ગ્રામ અંજીર
 3. ૧૦૦ ગ્રામ મખાના
 4. ૫-૭ બદામ
 5. ૧ ચમચી એલચી પાવડર
 6. ૨ ચમચી ચોકલેટ પાવડર
 7. કોપરાનું છીન ખજૂર અંજીર બદામ અને ચેરી ડેકોરેશન માટે

સૂચનાઓ

 1. 1. સૌ પ્રથમ ખજૂર અને અંજીર ને દૂધ માં પલાળી રાખવું
 2. 2. ખજૂર માંથી બિયા કાઢી નાના પીસ કરવા
 3. ૩. અંજીર ના પણ નાના પીસ કરવા.
 4. ૪. મખાના ઘી માં શેકી ક્રશ કરી લેવા
 5. ૫. પૅન મા ઘી ગરમ કરી ખજૂર અને અંજિર શેકી લેઉ
 6. ૬. તેને દબાવી લોટ જેવું સુવાણું અને ઘટ્ટ બનાવવું.
 7. ૭. ઠંડુ થાય પછી તેમાં ચોકલેટ પાવડર અને એલચી પાવડર નાખવું.
 8. ૮. હવે કેક મોલ્ડ માં નાખી શેપ આપવું.
 9. ૯. ઉપર આઇસિંગ ની જગ્યાએ કોપરાનું છીણ પાથરવું.
 10. ૧૦. કોપરના છીણ માં ફૂડ કલર પણ નાખી સકોછો
 11. ૧૧. ઉપર બદામ ખજૂર અંજિર મખાના અને ચેરી થી સજાવવુ
 12. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્થી સુગર ફ્રી કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર