હોમ પેજ / રેસિપી / સેજવાન પોટેટોસ

Photo of schezwan potatoes by Asha Shah at BetterButter
258
6
0.0(0)
0

સેજવાન પોટેટોસ

Feb-21-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેજવાન પોટેટોસ રેસીપી વિશે

આ ડીશ ઇન્ડો ચાઇનીઝ ડીશ છે. જે સ્પાઇસી અને ખાટી હોય છે.જેને હકકા નુડલ્સ કે ફા્ઇડ રાઇસ સાથે ગરમ ગરમ સવૅ કરવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.16 નંગ બેબી બટાકી
  2. 2.7 કલી લસણ ઝીણું સમારેલું
  3. 3.1 ટુકડો આદું
  4. 4.1 ચમચી ડાકૅ સોયા સોસ
  5. 5.3 ચમચી સેજવાન સોસ
  6. 6.1 ડુંગરી ઝીણી સમારેલી
  7. 7.3 ચમચી તેલ
  8. 8.2 ચમચી કોનૅ ફલોર
  9. 9.લીલી ડુંગરી 2ડાંડી
  10. 10.મીઠું સ્વાદ મુજબ
  11. 11.તલવા માટે તેલ
  12. 12.ખાંડ 1 ચમચી

સૂચનાઓ

  1. 1.બટાકા ને ધોઇ ને બાફી લો .
  2. 2.ઠંડા પડે એટલે છાલ કાઢી કાંટા ની મદદ થી ગોડ મા ખાંડા કરવા.
  3. 3.ગરમ તેલ મા સોનેરી કલર થાય ત્યાં સુધી ડી્પ ફા્ય કરવા.(બેક પણ કરી શકાય ઓવન મા ગોલ્ડન કલર થાય ત્યાંસુધી )
  4. 4.વોક મા તેલ ગરમ કરી લસણ ,આદુ નાખી હલાવી ડુંગરી નાખવી .
  5. 5.કલર બદલાઇ એટલે તેમાં સોયા સોસ ,સેજવાન સોસ કે ચટની નાખી હલાવી કોનૅ ફલોર ની સ્લરી નાખી મીઠું ,ખાંડ નાખી બટાકા નાખી બરાબર હલાવવું.
  6. 6.ઉપર થી લીલી ડુંગરી નાખી ગરમ ગરમ નુડલ્સ કે રાઇસ સાથે સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર