સૌ પ્રથમ સાકર ની ચાસણી બનાવોપાણી અને સાકર મીક્સ કરી ગેસ પર મૂકો.ઍક્તારિ ચાસણી થાય એટલે ગેસ બંધ કરો.હવે થોડું ઘી લઈ ને બ્રેડ શેકો.હવે થોડા બ્રાઉન થાય એટલે હુફાળી ચાસણી મા થોડી વાર રાખી બહાર પ્લેટ મા મૂકો.
હવે રબડી બનાવો.તેના માટે દૂધ ઉકાળો.સાકર નાખો.2&1/2 મોટી ચમચી )પછી 3બ્રેડ ની સાઈડ કાપી મિક્સર મા ચુરો કરો.હવે તે દૂધ મા મિક્સ કરી સળંગ હલાવો.હવે dryfruit ઉમેરો.(સમારેલા ).એલચી ફોલી ને ઉમેરો. દૂધ ને જાડું કરો.જ્યારે ર સરખુ ઘટ થાય ત્યારે ગેસ ઑફ કરો.
શાહી ટુકડા પર રબડી મુકી ને થોડા dryfruit નાખી સર્વ કરો.(આ ડેઝર્ટ chilled ખૂબ સરસ લાગ્સે.
આભાર:rose:
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો