પર્પલ શક્કરિયા ના બ્રુસેટા | Purple Sweet Potato Bruschetta Recipe in Gujarati

ના દ્વારા Bhavisha Talati  |  21st Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Purple Sweet Potato Bruschetta by Bhavisha Talati at BetterButter
પર્પલ શક્કરિયા ના બ્રુસેટાby Bhavisha Talati
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

પર્પલ શક્કરિયા ના બ્રુસેટા

પર્પલ શક્કરિયા ના બ્રુસેટા Ingredients to make ( Ingredients to make Purple Sweet Potato Bruschetta Recipe in Gujarati )

 • 2 પર્પલ શક્કરિયા
 • 1 કપ ગ્રીક દહીં
 • 1 કપ સમારેલા લાલ મરચાં, મકાઈ અને સ્નોપીસ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • મરીનો ભૂકો
 • 1 ચમચી ઇટાલિયન સિઝનીંગ
 • 1 નાની ચમચી કાળા તલ
 • ઝીણી સમારેલી કોથમીર

How to make પર્પલ શક્કરિયા ના બ્રુસેટા

 1. સૌપ્રથમ શક્કરિયા ને છોલી ગોળ પૈતા કાપીલો.
 2. તેને પાણી થી ધોઈ ગ્રીલ ઉપર શેકવા
 3. થોડુંક મીઠું અને મરીનો ભૂકો લગાવી એકદમ ચઢી જાય ત્યાં સુધી શેકવા.
 4. ગ્રીક દહીં ને એક પાતળા કપડાં માં બાંધી વધારાનું પાણી કાઢી લેવું.
 5. તેમાં મીઠું, મરીનો ભૂકો અને ઇટાલિયન સિઝનીંગ નાખી મીક્સ કરવું.
 6. શાકભાજી સમારી ધીમા તાપે મીઠું નાખી શેકી લેવા.
 7. હવે શક્કરિયા ની ઉપર દહીં લગાવી શાકભાજી મુકવા.
 8. કાળા તલ અને કોઠીમીર થી સજાવી પીરસવું.

My Tip:

કિટ્ટી પાર્ટીમાં બહુ સરસ લાગે તેવી એકદમ હેલ્થી વાનગી છે. તમે તમારી મરજી પ્રમાણે શાકભાજી લઈ શકો છો.

Reviews for Purple Sweet Potato Bruschetta Recipe in Gujarati (0)