હોમ પેજ / રેસિપી / બેઈજીહ્નો

Photo of BEIJINHO by Rimjhim Agarwal at BetterButter
154
3
0.0(0)
0

બેઈજીહ્નો

Feb-22-2019
Rimjhim Agarwal
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેઈજીહ્નો રેસીપી વિશે

બ્રાઝીલ ની મીઠાઈ.એમને સ્વીટ કિસ જ કહે છે

રેસીપી ટૈગ

  • બ્રાઝિલિયન
  • બાળકો માટે વાનગીઓ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 ટીન મિલકમેડ
  2. 1/2 વાટકી નારિયેળ નો બૂરો
  3. અડધી ચમચી બટર
  4. 8 લવિંગ

સૂચનાઓ

  1. 2 ચમચી નારિયેળ નો બૂરો એક પ્લેટ માં કાઢી લો
  2. એક કઢાઈ માં મિલકમેડ,મકખન અને બાકી નારિયેળ ના બુરા મિક્સ કરો
  3. ધીમી ગેસ પર ગાઢા થયા સુધી પક્વૉ
  4. સતત ચલાવતા રહો
  5. ગેસ બંદ કરીને થોડી વાર ઠંડું થવા દો અને ફ્રિજ માં 10 મિનીટ મૂકો
  6. ફ્રિજ માં થી કાઢીને ગોળ લાડુ બનાવો અને પ્લેટ માં મુકેલા નારિયેળ બૂરો માં લપેટૉ
  7. પેપર કપ માં મુકીને દરેક લાડુ માં 1-1 લવિંગ શામેલ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર