Photo of #cheeze garlic bread. by Naina Bhojak at BetterButter
699
5
0.0(0)
0

#araund the world

Feb-22-2019
Naina Bhojak
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

#araund the world રેસીપી વિશે

ચીઝ ગાર્લીક બ્રેડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • માઈક્રોવેવિંગ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉંના લોટ ની બ્રેડ 1 પેકેટ
  2. સૂકું લસણ 10 કળી
  3. લાલ મરચાની અધકચરી ભૂકી(રેડ પેપ્રિકા)
  4. કાલા મરી નો પાવડર (બ્લેક પેપર પાવડર)
  5. મિક્સ હબ (બધા ભેગા ઇટાલિયન મસાલા નો ભૂકો)
  6. બટર 1 પેકેટ મીઠાવાળું (સોલ્ટેડ બટર)
  7. ચીઝ 1 મોટું પેકેટ (આપના ટેસ્ટ મુજબ)
  8. કોથમીર જરૂર પ્રમાણે
  9. ટોમેટો કેચપ ટેસ્ટ માટે
  10. રેડ પેપ્રિક માયોનિઝ ટેસ્ટ માટે.

સૂચનાઓ

  1. બધીજ સામગ્રી રેડી કરી 6.
  2. ઘઉં ના લોટ ની હેલ્ધી બ્રેડ.
  3. રેડી 6 ગાર્લીક બ્રેડ.
  4. સૌ પ્રથમ આપણે લસણ ને મેલ્ટ થયેલા બટર માં મિક્સ કરીશું
  5. આ મિક્સ ને બ્રેડ પર સારી રીતે લગાવી લઈશું
  6. એના પર પેપ્રિકા અને મિક્સ હબ તથા કાલા મરી છાંટીશું.
  7. એના પર હવે કોથમીર અને ચીઝ ને ખમણીને નાખીશું.
  8. પછી ઓવન માં 180 ડીગ્રી પર 5 મિનિટ પેલા ગરમ કરેલા ઓવનમાં 5 થી 7 મિનિટ મુકીશું.
  9. ચીઝ ઓગળે ત્યારે બ્રેડ ને કાઢી લેવી.
  10. હવે તેને પિઝા કટર થઈ વચ્ચે થી કાપી ને ટોમેટો સોસ અને માયોનિઝ સાથે સર્વ કરીશું.
  11. તો તૈયાર 6 નાના મોટા સૌને પ્રિય એવી વાનગી ..
  12. ચીઝ ગાર્લીક બ્રેડ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર