હોમ પેજ / રેસિપી / બનાના ટોફી

Photo of Banana toffee by Rimjhim Agarwal at BetterButter
497
2
0.0(0)
0

બનાના ટોફી

Feb-22-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના ટોફી રેસીપી વિશે

કેળા ની ટોફી ચાઈનીઝ વાનગી

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 100 ગ્રામ મૈદૌ
  2. 50 ગ્રામ કોર્નફ્લોર
  3. 2 કેળા ગોળ ટુકડા માં કપાયેલા
  4. 200 ગ્રામ ખાંડ
  5. પાની
  6. 1 બોલ બર્ફ નો ઠંડું પાણી
  7. તળવા માટે તેલ
  8. સફેદ અને કાલા તલ

સૂચનાઓ

  1. મૈદૌ,કોર્નફ્લોર,1 ચમચી તેલ અને પાણી નાંખીને ખીરું તયયાર કરો
  2. કેળા નાં ટુકડા 1-1 કરીને ખીરું માં નાંખો અને ગરમ તેલ માં ધીમી ગેસ પર ગોલ્ડન તળો
  3. એક કઢાઈ માં ખાંડ ધીમી ગેસ પર કેરમલિજ કરો
  4. કેળા નાં 1-1 ટુકડા ઝડપ થી ખાંડ માં ડાળો અને બર્ફ નાં પાણી માં નાંખો
  5. ખાંડ અને પાણી ની પ્રક્રિયા ઝડપથી કરવા પરશે
  6. તયયાર બનાના ટોફી ઉપર સફેદ અને કાલા તલ થી ગાર્નીશ કરો અને પરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર