હોમ પેજ / રેસિપી / ટાઇગર કરન્ચ બિસ્કીટ ચોકલેટ ચિપ્સ કેક

Photo of Tigercrunch biscuit chocalet chips cake by Tanvi Bhojak at BetterButter
798
4
0.0(0)
0

ટાઇગર કરન્ચ બિસ્કીટ ચોકલેટ ચિપ્સ કેક

Feb-23-2019
Tanvi Bhojak
1800 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટાઇગર કરન્ચ બિસ્કીટ ચોકલેટ ચિપ્સ કેક રેસીપી વિશે

આ રેસીપી જલદી બનતી,અને બાળકો ને મનપસંદ છે...

રેસીપી ટૈગ

  • વેલેન્ટાઇન ડે
  • વેજ
  • પ્રેશર કુક
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. :birthday:tigercrunch biscuit chocalet chips cake 4પેકેટ (200gm)
  2. :birthday:gems ના 2પેકેટ
  3. :birthday:1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  4. :birthday:1 ટી સ્પૂન કોકો પાવડર
  5. :birthday:4 ટી સ્પૂન પીસેલી ખાંડ
  6. :birthday:200 mlદૂધ લેવુ ( 3વાર )6oo ml
  7. :birthday:વ્હીપ કીમ 100 gm
  8. :birthday:1 ટી સ્પૂન બેકીંગ પાવડર
  9. :birthday:hershey's chocalet flavour suyrap 32 gm

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બિસ્કીટ ના ટુકડા કરી મીકસર માં ક્રશ કરી નાની ચારણી થી ચાળી લો, તેમા કોકો પાવડર, પીસેલી ખાંડ ,બેકીંગ પાવડર નાંખી ચાળી લો..
  2. તેમાં વેનીલા એસેન્સ, દૂધ થોડું ગરમ લેવુ....પછી ઘીમે ઘીમે અંદર મિક્સ કરવુ . બેટર ઢોકળા ના ખીરા જેવું રાખવું. ત્યાર બાદ એક પેણી માં 2વાટકી મીઠું લઈ તેમાં કાંઠલો મૂકીને 5મિનીટ ગરમ થવાં દો...એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ના વાસણમાં ઘી અથવા તેલ લગાવી બેટર અંદર નાંખી ઢોકળા ની જેમ બાફવા મૂકવું..15મિનીટ પછી knife ની મદદથી ચેક કરી લેવુ..થઈ થઈ ગયું હશે તો ચોટશે નહીં..અને ના થયું હોત તો 5મિનીટ થવાં દો....હવે કેક ઠંડી થાય ત્યાં વ્હીપ કીમ અને gems,hershey's sirap chocalet flavor થીડેકોરેટર કરવુ..તો એકદમ સરળ રીતે તૈયાર છે કેક....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર