હોમ પેજ / રેસિપી / રગડા પેટીશ

Photo of Ragda pattice by Alpa Desai at BetterButter
567
1
0.0(0)
0

રગડા પેટીશ

Feb-23-2019
Alpa Desai
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પેટીશ રેસીપી વિશે

ચટપટી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સૂકા લીલા વટાણા 1 કપ
  2. 3/4 કપ ઝીણી કાપીલી ડુંગરી
  3. 1/2 કપ ઝીણા કાપેલા ટામેટા
  4. 1/2 tsp મીઠું
  5. 1/2 tsp હળદર
  6. 1 tsp લાલ મરચું પાવડર
  7. 1- 1 tsp આદુ મરચાં ની પેસ્ટ
  8. 1 કપ બાફેક ને છીણેલો બટાકાનો માવો
  9. 1/4 કપ બ્રેડ નો ભુક્કો
  10. તેલ જરૂર મુજબ
  11. કોથમીર ઉપર ભભરાવવા
  12. કોથમીર નું ચટણી જરૂર મુજબ
  13. ગોળ આમલી ની ચટણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૂકા લીલા વટાણા ને ધોઈ ને ઉપર 3 કપ પાણી ઉમેરી 8 કલાક ઢાંકી ને પલાળી રાખો
  2. કૂકર માં વટાણા પાણી સાથે જ ઉમેરી ને થોડું મીઠું નાખી 4 સીટી વગાડી ને વટાણા બાફી લો
  3. એક તાવડી માં 2 tbsp તેલ નાખી આદુ મરચા ની પેસ્ટ ને લાલ મરચું પાવડર નાખો.1/2 કપ ડુંગરી સાંતળો. ટામેટા ઉમેરો બીજી મસાલો નાખો તેલ છૂટતું પડે એટલે બાફેલા વટાણા ઉમેરો
  4. જરૂર મુજબ પાણી ને મીઠું ઉમેરી 5 min ઢાંકી ને ગરમ કરો
  5. પેટીસ માટે બટાકા નો માવો ને થોડું બ્રેડ ભુક્કો ને મીઠું લઈ ને સરસ મિક્સ સારો
  6. નાની ટીક્કી બનાવી ને બેઉ તરફ સાંતળી લો
  7. પ્લેટ માં વટાણા ની રગડો મુકો ઉપર ટીક્કી chutney ને કોથમીર ને ડુંગરી ઉમેરો ઘી શેકેલા પાવ જોડે સર્વે કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર