હોમ પેજ / રેસિપી / કેક ટ્વિસ્ટ

Photo of Cake twist by Alpa Desai at BetterButter
513
6
0.0(0)
0

કેક ટ્વિસ્ટ

Feb-24-2019
Alpa Desai
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક ટ્વિસ્ટ રેસીપી વિશે

ઘણી વાર એવું બન બને કે આપણે કેક બનાવાયેલી સરસ રીતે ફૂલે નહીં અથવા તૂટી જાય unmould કરતા તો આ રહી ટ્વિસ્ટ કે કીમિયો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. કેક નો ભુક્કો 1 કપ
  2. 2 tbsp રૂમ ટેમ્પ પર નું બટર
  3. 2 tbsp દળેલી ખાંડ
  4. Whipped ક્રીમ
  5. ચેરી

સૂચનાઓ

  1. કેક ના ભુક્કા માં ખાંડ ને બટર ઉમેરી હળવા હાથે લોટ જેવું બાંધો
  2. કોઈ પણ આકાર આપો મૈં દિલ આકાર આપી ને એને સેટ kerya
  3. પછી piping બેગ માં ઠંડુ whipped ક્રીમ ભરી ને ડેકોરેટ કરો
  4. ચેરી વચ્ચે મુકો 10 min ફ્રીઝ ના સેટ થવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર