હોમ પેજ / રેસિપી / બોમ્બ પિઝ્ઝા

15
1
0.0(0)
0

બોમ્બ પિઝ્ઝા

Feb-25-2019
Manisha Monani
120 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોમ્બ પિઝ્ઝા રેસીપી વિશે

મારી પાસે એક અલગ પિત્ઝા છે

રેસીપી ટૈગ

 • વેજ
 • ઇટાલિયન
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

 1. મેંદા નો લોટ ૫૦૦ ગર્મ
 2. સુગર પાવડર ૧૦ ગર્મ
 3. નીમક ૧૦ ગર્મ
 4. યેએસ્ટ ૧૫ ગર્મ
 5. એક્સ લ પાઉડર ચપટી.
 6. ઓનીઓન ૧
 7. કેપ્સીકમ ૧
 8. કોર્ન જોઇતા મુજબ
 9. પિઝા સોસ જોઈતા મુજબ
 10. ચીઝ ૨૦૦ ગર્મ

સૂચનાઓ

 1. પેલા લોટ લઇ તેમાં યેઅસ્ત નાખો પછી તેમાં નિમક સુગર પાઉડ ર એક્સેલ પાવડર નાખી પાણી થી લોટ રેડી કરી લો પછી ૧ કલાક રેસ આપો પછી રોટલી બનાવી લો પછી ફરતા બોલ મૂકી દો પછી ફરીથી ૨૦ મિનિટ રેસ્ટ આપો પછી ઓવેન ને પ્રેહિટ કરો પછી બનાવેલ પિઝ્ઝા બેઝ પર સોસ લગાવો પછી તેની ઉપર ચીઝ લાગવો પછી કોર્ન નાખો ઓનીઓન નાખો પછી કેપ્સિકમ મૂકો પછી ઓવન માં ૧૫ મિનિટ બેક કરો પછી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર