Photo of Frozen yogurt by Bansi chavda at BetterButter
413
4
0.0(0)
0

Frozen yogurt

Feb-26-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
249 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Frozen yogurt રેસીપી વિશે

આપને ઇન્ડિયા માજે રીતે દહીં ની લસ્સી બનાવા મા આવે છે એવી જ રીતે અમેરિકા મા દહીં ને ડીપ ફ્રિજ મા આઇસક્રીમ ની જેમ સેટ કરવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • અમેરિકન
  • ઠંડુ કરવું

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ml ફ્રેશ દહીં
  2. 1/2 કપ ગુલાબ શરબત નું સીરપ
  3. 2 ચમચી ખાંડ
  4. 2 ચમચી તાજા ગુલાબ ની પાંખડી ઓ

સૂચનાઓ

  1. સૌથી પેલા દહીં માંથી પાની નિતારી લેવું હવે તેમાં ગુલાબ શરબત સિઁરપ અને ખાંડ નાખી આઈસ્ ક્રીમ મેકર થિ મિક્સ કરો અથવા હેન્ડ બ્લેન્ડર થિ એકરસ કરો
  2. હવે તેને frizer મા ઍક કલાક સુધી સેટ કરો
  3. 1 કલાક પછી ફરી થિ આઇસક્રીમ મેકર અથવા હેન્ડ blendr થિ ક્રશ કરી તેમાં ગુલાબ ની પાંખડી ઓ ઉમેરી 2 થિ 3 કલાક frizer મા સેટ કરો ..ઠંડું ઠંડું frozen yogurt પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર