હોમ પેજ / રેસિપી / પીઝા પુચકા...

Photo of pizza puchka by Hiral Pandya Shukla at BetterButter
79
8
0.0(0)
0

પીઝા પુચકા...

Feb-27-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા પુચકા... રેસીપી વિશે

પીઝા પણ બઘા ને ભાવે અને પાણી પુરી પણ ભાવે મે બન્ને ને મીકસ કરી પીઝા પુરી ( પુચકા ) બનાયા છે...બહુ જ સરસ બન્યા છે ટ્રાય કરજો...:smile:

રેસીપી ટૈગ

 • વેજ
 • કિટ્ટીપાર્ટી
 • મિડલ ઈસ્ટર્ન
 • માઈક્રોવેવિંગ
 • સાંતળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1/4 કપ સમારેલી ડુંગળી
 2. 1/4 કપ પનીર ઝીણું સમારેલુ
 3. 1/4 કપ ગ્રીન કેપ્સીકમ
 4. 1/4 કપ રેડ કેપ્સીકમ
 5. 1/4 કપ મકાઇ ના દાણા
 6. 1/2 ચમચી પીઝા સીઝનીંગ
 7. 2 ચમચી પીઝા પાસ્તા સોસ
 8. મોઝરીલા પસંદગી મુજબ
 9. મીઠું સ્વાદ મુજબ
 10. 2 ચમચી તેલ
 11. 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

 1. બઘી સામગ્રીને સમારી તૈયાર કરી લો.
 2. સોસ ને હર્બસ લો.
 3. કઢાઇ મા 2 ચમચી તેલ ગરમ કરી 5 મીનીટ સુધી બઘી સામગ્રીને સાતળી લો. ઠરવા દો.
 4. આ મીશ્રણ પુરી મા ભરો.
 5. ઉપર મોઝરીલા પાથરો.
 6. કન્વેન્શન મોડ પર 200° પર 5 મીનીટ સુધી બેક કરો..
 7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર