હોમ પેજ / રેસિપી / હેસ બ્રાઉન

Photo of Hash brown by Hetal Sevalia at BetterButter
596
5
0.0(0)
0

હેસ બ્રાઉન

Feb-27-2019
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેસ બ્રાઉન રેસીપી વિશે

મેકડોન્લડસ ટાઈપ હેસ બ્રાઉન કે જે બટાકા માં થી બને છે. ક્રીસ્પી બ્રેકફાસ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 મોટી સાઈઝ ના બટાકા
  2. 2 ટેબલ સ્પૂન મેંદો
  3. 2 ટેબલ સ્પૂન કોનૅફલોર
  4. 2 ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી મરી પાવડર
  8. 1/2 ચમચી ગાલિક પાવડર
  9. 1 ટેબલ સ્પૂન બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા ને છીણી લો.થોડી જાડી છીણ રાખવી.
  2. તેને 5-6 વખત પાણી થી ધોઈ લો. બધો સ્ટાચૅ કાઢી લો. તેને 15 મિનિટ બરફ ના પાણી માં રાખો.
  3. હવે તેને નિતારી લો.એક કપડાં માં કાઢી દબાવીને નીચોવી લો.બધું પાણી કાઢી લો.
  4. એક પેનમાં બટર મૂકી છીણ ઉમેરો.5 મિનિટ માટે મિડીયમ તાપે થવા દો.થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય.
  5. હુફાળુ થાય એટલે મસાલા અને લોટ ઉમેરી એક કણક બાધી લો.તેલ વાળો હાથ કરી એક પ્લેટ માં સેટ કરી લો.
  6. ફ્રીજમાં 15-20 મિનીટ માટે મૂકી સેટ કરી લો.ચોરસ પીસ કાપી લો.
  7. ધીમા તાપે શેલો ફ્રાય કરી લો.
  8. ગરમાગરમ હેસ બ્રાઉન કેચઅપ અને ટોસ્ટ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર