હોમ પેજ / રેસિપી / કોકોનટ મલાઈ પેના કોટા

Photo of Coconut Malai Panna cotta by Dhara joshi at BetterButter
616
3
0.0(0)
0

કોકોનટ મલાઈ પેના કોટા

Feb-27-2019
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ મલાઈ પેના કોટા રેસીપી વિશે

પેના કોટા એ ઇટાલિયન ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લિટર ફૂલ ફેટ દૂધ
  2. 200 મિલી લીટર ફૂલ ફેટ ક્રિમ
  3. 1/4 કપ લીલા નાળીયર ની પાતળી મલાઈ
  4. 2 ટીપા વેનીલા એસેન્સ
  5. 3 મોટી ચમચી ખાંડ ( સ્વાદનુસાર )
  6. 1 મોટી ચમચી જેલેટીન

સૂચનાઓ

  1. કટોરી મા 3 મોટી ચમચી નવસેકુ પાણી લો તેના પર જેલેટીન છાંટી ને મુકી રાખો.
  2. પેન મા 2 મિનિટ દૂધ ઉકાળો. .ત્યારબાદ તેમા ક્રિમ ઉમેરી ધીમી આંચ પર 5 મિનિટ સતત ચલાવતા રહો.
  3. ખાંડ નાખી ચલાવો. .2 મિનિટ ચલાવી ગેસ બંધ કરો.
  4. વેનીલા એસેન્સ, કોકોનટ મલાઈ અને જેલેટીન નાખી મિક્સ કરો.
  5. સવીઁગ ગ્લાસ મા ભરી ફ્રીઝ મા ઓછા મા ઓછી 4 કલાક માટે રહેવા દો.
  6. તમે આખી રાત પણ સેટ થવા મુકી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર