બ્રોકોલી રિસોતો | Broccoli Risotto Recipe in Gujarati

ના દ્વારા Dhara joshi  |  27th Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Broccoli Risotto by Dhara joshi at BetterButter
બ્રોકોલી રિસોતોby Dhara joshi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

બ્રોકોલી રિસોતો

બ્રોકોલી રિસોતો Ingredients to make ( Ingredients to make Broccoli Risotto Recipe in Gujarati )

 • 1 કપ અરબોરીયો ચોખા
 • 1 કપ બ્રોકોલી ફ્લાવર
 • 1/4 કપ ડુંગળી ( બારીક સમારેલ )
 • 3 ચમચી બટર
 • 1 થી 2 કપ ચેદાર ચીઝ
 • 3 કપ વેજીટેબલ સ્ટોક ( પાણી)
 • ઑલીવ ઓઇલ જરૂર મુજબ

How to make બ્રોકોલી રિસોતો

 1. બ્રોકોલી નરમ થાય ત્યાં સુધી ગરમ પાણી મા ઉકાળી અને ચારણી મા ગાળી લો.
 2. વેજીટેબલ સ્ટોક ને ધીમી આંચ પર ગરમ જ રાખો.
 3. પેન મા બટર લો અને તેમા 2 થી 3 મીનીટ ચોખા ચલાવો.
 4. 1 કપ વેજીટેબલ સ્ટોક નાખી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 5. ફરી 1 કપ વેજીટેબલ સ્ટોક નાખી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 6. ફરી 1 કપ વેજીટેબલ સ્ટોક અને બ્રોકોલી ઉમેરી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 7. ગેસ પરથી ઉતારીને ચેડાર ચીઝ અને ખુબ ઑલીવ ઑઇલ ઉમેરી ને મિકસ કરી ગરમ સર્વ કરો. .

Reviews for Broccoli Risotto Recipe in Gujarati (0)