હોમ પેજ / રેસિપી / બ્રોકોલી રિસોતો

Photo of Broccoli Risotto by Dhara joshi at BetterButter
21
4
0.0(0)
0

બ્રોકોલી રિસોતો

Feb-27-2019
Dhara joshi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રોકોલી રિસોતો રેસીપી વિશે

બ્રોકોલી રિસોતો એ ઇટાલિયન ડીસ છે. રિસોતો એક ખાસ પ્રકારના ચોખા માથી બને છે. જેને અરબોરીયો રાઇસ કહેવાય છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ઇટાલિયન
 • ધીમે ધીમે ઉકાળવું
 • ઉકાળવું
 • બાફવું
 • મૂળભૂત વાનગીઓ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ અરબોરીયો ચોખા
 2. 1 કપ બ્રોકોલી ફ્લાવર
 3. 1/4 કપ ડુંગળી ( બારીક સમારેલ )
 4. 3 ચમચી બટર
 5. 1 થી 2 કપ ચેદાર ચીઝ
 6. 3 કપ વેજીટેબલ સ્ટોક ( પાણી)
 7. ઑલીવ ઓઇલ જરૂર મુજબ

સૂચનાઓ

 1. બ્રોકોલી નરમ થાય ત્યાં સુધી ગરમ પાણી મા ઉકાળી અને ચારણી મા ગાળી લો.
 2. વેજીટેબલ સ્ટોક ને ધીમી આંચ પર ગરમ જ રાખો.
 3. પેન મા બટર લો અને તેમા 2 થી 3 મીનીટ ચોખા ચલાવો.
 4. 1 કપ વેજીટેબલ સ્ટોક નાખી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 5. ફરી 1 કપ વેજીટેબલ સ્ટોક નાખી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 6. ફરી 1 કપ વેજીટેબલ સ્ટોક અને બ્રોકોલી ઉમેરી ને પાણી બળે ત્યાં સુધી પકાવો.
 7. ગેસ પરથી ઉતારીને ચેડાર ચીઝ અને ખુબ ઑલીવ ઑઇલ ઉમેરી ને મિકસ કરી ગરમ સર્વ કરો. .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર