હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ સ્ટાઇલ પનીર પકોડા

Photo of CHINESE style paneer pakauda by Rimjhim Agarwal at BetterButter
449
1
0.0(0)
0

ચાઈનીઝ સ્ટાઇલ પનીર પકોડા

Feb-28-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ સ્ટાઇલ પનીર પકોડા રેસીપી વિશે

ચાઈનીઝ રીતે બનાવો પનીર પકોડા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • તળવું
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 3

  1. 150 ગ્રામ પનીર ચોરસ ટુકડા માં કાપેલા
  2. 1/4 વાટકી કોર્નફ્લોર
  3. 1/2 ચમચી મીઠું
  4. 2 ચમચી ટમેટા સૌસ
  5. 1 ચમચી સોયા સૌસ
  6. 1 ચમચી ચીલી સૌસ
  7. 1 ચમચી ઓરેગાનો
  8. પાણી
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. 1 બાઉલ માં કોર્નફ્લોર,મીઠું,બધા સૌસ,ઓરેગાનો અને પાણી નાખીને પકોડા ની ખીરું તયયાર કરો
  2. કઢાઈ માં તેલ ગરમ કરો
  3. ખીરું માં પનીર નાંખીને મેળવો
  4. પનીર ગરમ તેલ માં નાખીને સોનેરી તળીને કાઢી લો
  5. સૌસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર