હોમ પેજ / રેસિપી / પોટેટો સેન્ડવીચ

Photo of Potatp sandwich by Kavi Nidhida at BetterButter
19
0
0.0(0)
0

પોટેટો સેન્ડવીચ

Feb-28-2019
Kavi Nidhida
12 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો સેન્ડવીચ રેસીપી વિશે

બટેટા ના પુરણ થી બનાવેલી ટોસ્ટર સેન્ડવીચ

રેસીપી ટૈગ

 • વેજ
 • બાળકો માટે વાનગીઓ
 • મિશ્રણ
 • શેકેલું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. એક પેકેટ બ્રેડ
 2. બટર
 3. 4 મધ્યમ બટેટા
 4. કોથમરી
 5. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
 6. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
 7. 1_1 ટી સ્પૂન દળેલી ખાંડ, આમચૂર
 8. નમક, ગરમ મસાલો
 9. 1 ટેબલ સ્પૂન તેલ
 10. જીરુ, હિંગ, ચપટી હળદર.

સૂચનાઓ

 1. બટેટા બાફી છાલ ઉતારી છૂંદી લો,
 2. તેમાં કોથમરી અને સૂકા મસાલા નાખી ને મિક્સ કરો,
 3. વઘરીયા માં તેલ ગરમ કરી તેમાં જીરુ,અને હિંગ અને ચપટી હળદર નાખી મિશ્રણ માં મિક્સ કરી લો
 4. બ્રેડ ની એક સ્લાઈસ પર બટર અને બીજી પર મિશ્રણ લગાડી બંદ કરી ટોસ્ટર માં શેકી લો,
 5. સોસ કે ગ્રીન ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર