હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ

Photo of Veg grilled sandwich by Kavi Nidhida at BetterButter
997
1
0.0(0)
0

વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ

Feb-28-2019
Kavi Nidhida
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ રેસીપી વિશે

જુદા જુદા શાક લઈને ગ્રિલ કરીને બનાવેલ સેન્ડવીચ

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ઝીણી સમારેલી કોબી
  2. 1 કપ ઝીણા સમારેલા ગાજર
  3. 1 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  4. 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
  5. નમક, ચાટ મસાલો
  6. બટર, બ્રેડ
  7. લીલી ચટણી
  8. પરમેસન પાઉડર ચીઝ

સૂચનાઓ

  1. ઝીણાં સમારેલાં બધા શાક લઈ તેમાં ચાટ મસાલો અને નમક નાખી મિક્સ કરી લો
  2. બ્રેડ ની એક સ્લાઈસ પર બટર અને બીજી પર લીલી ચટણી લગાડી લો
  3. ચટણી વાળી સ્લાઈસ પર શાક વાળું મિશ્રણ મૂકો
  4. હવે ઉપર પાઉડર ચીઝ મૂકી બટર વાળી સ્લાઈસ ઉપર મૂકી બંદ કરો
  5. ટોસ્ટર ની ગ્રિલર પ્લેટ પર મૂકી ગ્રિલ કરી લો
  6. સોસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર