હોમ પેજ / રેસિપી / બ્રેડ બેસન ચિલ્લા

Photo of Bread besan chilla by Kavi Nidhida at BetterButter
29
1
0.0(0)
0

બ્રેડ બેસન ચિલ્લા

Feb-28-2019
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ બેસન ચિલ્લા રેસીપી વિશે

બ્રેડ ની ખુલ્લી સેન્ડવીચ પણ પુડલા ના ખીરા માંથી બનાવેલી

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • મિશ્રણ
 • શેલો ફ્રાય
 • સાથે ની સામગ્રી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. બ્રેડ, તેલ
 2. 1 કપ બેસન
 3. નમક, હળદર
 4. 1 કપ મેથી ના પાન
 5. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
 6. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ

સૂચનાઓ

 1. એક વાસણમાં બેસન, મેથીના પાન, આદુ મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ, હળદર અને મીઠું નાખી ખીરું બનાવો
 2. ગરમ તેવી પર ½ ટી સ્પૂન તેલ મૂકી બ્રેડ ની સ્લાઈસ મૂકો ઉપર ખીરું પાથરો
 3. નીચે સાઈડ શેકાય જાય એટલે ખીરા વાળી સાઈડ ઉથલાવી ને પકાવી લો
 4. સોસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર