હોમ પેજ / રેસિપી / ટામેટા મેક્રોની સૂપ

Photo of TOMATO macroni soup by Rimjhim Agarwal at BetterButter
152
1
0.0(0)
0

ટામેટા મેક્રોની સૂપ

Feb-28-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટામેટા મેક્રોની સૂપ રેસીપી વિશે

ટામેટા ની સૂપ મેક્રોની સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • સૂપ

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 ટામેટા
  2. 1/2 ચમચી છીણેલા લસણ
  3. 3/4 ચમચી મીઠું
  4. 1/2 ચમચી કાલી મરચાં પાવડર
  5. 1 ચમચી ટમેટા સૌસ
  6. 1 ચમચી જીની સમારેલી ગાજર
  7. 1 ચમચી ઉકલેલા કોર્ન
  8. 1 વાટકી ઉકાળેલું મેક્રોની
  9. 1 ચમચી મિક્સડ હરબ્સ
  10. 2 ચમચી બટર
  11. 1 વાટકી પાણી

સૂચનાઓ

  1. ટામેટા ને કૂકર માં પાણી સાથે 2 સિટી આવ્યા સુધી પક્વૉ
  2. સિટી ખોલ્યા પછી છ્લની માં ટામેટા નો રસ કાઢી લો
  3. પેન માં બટર ગરમ કરીને લસણ અને ગાજર 1 મિનિટ શેકો
  4. ટામેટા નો રસ,મેક્રોની,સૌસ,કોર્ન, મીઠું,મિક્સડ હરબ્સ અને કાલી મરચા નું પાવડર મેળવી ને 5 મિનટ ઉકાળો
  5. સૂપ બાઉલ માં કાઢી ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર