Photo of Falafel by Kavi Nidhida at BetterButter
524
1
0.0(0)
0

ફલાફલ

Feb-28-2019
Kavi Nidhida
13 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફલાફલ રેસીપી વિશે

ફલાફલ એ એક મધ્ય એશિયા ની વાનગી છે પણ ને થોડા ઇન્ડિયન ટવિસ્ટ સાથે બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ છોલે ચણા
  2. 1 મોટી ડુંગળી
  3. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  4. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  5. થોડી કોથમરી
  6. એક મધ્યમ કદનું બાફેલું બટેટુ
  7. 2 ટેબલ સ્પૂન મેંદો
  8. નમક,
  9. 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. છોલે ચણા ને ઇ કલાક પલાળી લો,
  2. 2 સિટી પર ચણા બાફી લો અને મિક્સી માં ડુંગળી સાથે ક્રશ કરી લો
  3. એક વાસણમાં ક્રશ ડુંગળી અને ચણા, બાફીને છૂંદેલું બટેટુ, કોથમરી, મસાલા, મેંદો અને લીંબુ નો રસ લઈ બરાબર મિક્સ કરી લો
  4. લીંબુ જેવડાં લુવા લઈ બોલ બનાવી લો
  5. ગરમ તેલ માં મધ્યમ આંચ પર કથ્થઈ રંગ ના તળી લો
  6. ફયુઝન છે એટલે દહીં સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર