હોમ પેજ / રેસિપી / ચીજી કોર્ન

Photo of CHEESY corn by Rimjhim Agarwal at BetterButter
730
1
0.0(0)
0

ચીજી કોર્ન

Feb-28-2019
Rimjhim Agarwal
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજી કોર્ન રેસીપી વિશે

કોર્ન અને ચીજ ની ડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • અમેરિકન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 વાટકી ઉકાળેલા સ્વીટ કોર્ન
  2. 1/4 ચમચી મીઠું
  3. 1 ચમચી બટર
  4. 1 ચમચી ચીજ ડિપ
  5. 1 કયૂબ ચીજ
  6. 1/2 ચમચી પીઝા સિઝનિંગ

સૂચનાઓ

  1. નોન સ્ટિક પેન માં બટર ગરમ કરો અને કોર્ન નાખીને 3-4 મિનિટ ધીમી ગેસ પર શેકો
  2. ચીજ ડિપ, પીઝા સિઝનિંગ,છીણેલી ચીજ અને મીઠું મેળવો અને બાઉલ માં કાઢીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર