હોમ પેજ / રેસિપી / ફ્રુટી એન ચોકલેટી સુજી હળવા ટાર્ટ

Photo of FRUITY  chocolaty suji halwa tart by Rimjhim Agarwal at BetterButter
377
2
0.0(0)
0

ફ્રુટી એન ચોકલેટી સુજી હળવા ટાર્ટ

Feb-28-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટી એન ચોકલેટી સુજી હળવા ટાર્ટ રેસીપી વિશે

ચોકલેટી સુજી હળવો ફ્રૂટ સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/4 કપ ઘી
  2. 1 કપ રવો
  3. 2 ચમચી કોકો પાવડર
  4. 1 કપ હુંકાળુ પાણી
  5. 1/4 કપ ખાંડ
  6. 4 ચમચી જીની કાપેલી સફરજન
  7. 4 ચમચો દાડમ ના દાણા
  8. 4 ચમચી જીની કાપેલી સ્રાવબેરી
  9. 2 ચમચી સ્રાવબેરી સિરપ
  10. 8-10 કાજુ

સૂચનાઓ

  1. કડાહી માં ઘી ગરમ કરીને ધીમી આંચ પર રવો ગુલાબી થયા સુધી શેકો
  2. કોકો પાવડર નાખીને 1 મિનિટ શેકો અને હુંકાળુ પાણી નાંખો
  3. ખાંડ મેળવીને જાડા થયા સુધી ચલાવો અને ગેસ બંદ કરો
  4. મિની ટાર્ટ મોલ્ડ માં ઘી લગાવો અને 2-2 ચમચી શીરો નાખીને ચમચી થી દબાવીને ટાર્ટ નો આકાર દો
  5. 10 મિનિટ સુધી સેટ થયા પછી મોલ્ડ માં થી કાઢી લો
  6. એક બાઉલ માં બધા ફળ અને સ્રાવબેરી સિરપ મેળવો
  7. ટાર્ટ માં 2-2 ચમચી ફળ નાખો અને કાજુ થી સજાવી ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર