હોમ પેજ / રેસિપી / ડ્રાયફ્રુટ કુકીઝ

Photo of Dryfruit cookies by Rimjhim Agarwal at BetterButter
557
0
0.0(0)
0

ડ્રાયફ્રુટ કુકીઝ

Feb-28-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાયફ્રુટ કુકીઝ રેસીપી વિશે

ડ્રાયફ્રૂટ્સ થી બનેલી કુકીઝ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મિશ્રણ
  • બેકિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 3 ચમચી ઘી
  2. 1/4 કપ દબેલી ખાંડ
  3. 1 કપ મૈદૌ
  4. 1/4 ચમચી વનીલ એસેન્સ
  5. 1/2 કપ કતરાયેલા કાજુ બદામ
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1/4 ચમચી બેકિંગ પાવડર
  8. 1/4 કપ કેસર વાળો દૂધ

સૂચનાઓ

  1. ઘી અને ખાંડ મેળવી ને 10 મિનિટ બ્લેન્ડ કરો
  2. મૈદૌ,બેકિંગ પાવડર અને બેકિંગ સોડા મેળવી ને લોટ જેવી બાંધી લો
  3. એસેન્સ,ડ્રાયફ્રુટ અને કેસર વાળો દૂધ મેળવીને ફરી થી મસળો અને રોલ બનાવી લો
  4. બટર પેપર માં ટાઈટ રોલ કરીને 1 કલાક સુધી ફ્રિજ માં મુકો
  5. ફ્રિજ માં થી કાઢી ને પાતળા ટુકડા માં કાપી લો અને ફોર્ક થઈ ડિજાઇન બનાવો
  6. બેકિંગ ટ્રે માં મૂકીને 20 મિનિટ સુધી 180° પર ઓવન માં બેક કરો
  7. ઓવન માં થી કાઢીને ઠંડુ થવા દો અને એર ટાઈટ જાર માં મુકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર