હોમ પેજ / રેસિપી / રસમલાઈ કપ કેક

Photo of Rasmalai cupcake by Shyama Amit at BetterButter
830
0
0.0(0)
0

રસમલાઈ કપ કેક

Feb-28-2019
Shyama Amit
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસમલાઈ કપ કેક રેસીપી વિશે

રસમળાઈ કપ કેક

રેસીપી ટૈગ

  • વેજ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. કપકેક માટે
  2. 1 કપ મેળો
  3. અડધો કપ ખાંડ
  4. પોનો કપ દૂધ પોડર
  5. અડધો કપ દૂધ
  6. પૉનો કપ દહીં
  7. લીંબુ નો રસ અડધી ચમચી
  8. મીઠું ચપટી
  9. બેકિંગ પોડર 1/2 ચમચી
  10. બેકિંગ સોદો 1/4 ચમચી
  11. રાસમલાઈ માટે
  12. 1 લિટર ફુલ ફટ મિલ્ક
  13. ખાંડ જરૂર મુજબ
  14. લીંબુ નો રસ 2 ચમચી
  15. એલચીનો પોડર અદડી ચમચી
  16. કેશર ની ફાંક 5-7
  17. 2 ચમચી પીસ્તા ની કર્તન
  18. વિપિંગ ક્રીમ 1 વાટકિ

સૂચનાઓ

  1. સૌથી પહેલા અડળો લિટર દૂધ નો કાઠિને રાબરી બનાવિને મૂકી દો ધીમે તાપે
  2. અડધો લિટર ને લીમું નો રસ ઉમેરીને ફાડી ને ચેનો બનાવિલો
  3. ચેનો દૂધ બી અલગ કરી ને ઠંડે પાણી નું ધોઈ લેવો
  4. હવે 15-20 મીનુટ માટે બાંધીને મૂકી દો
  5. એક બોલ માં કપ કૅકે ની બધી લિલી ઇંગરેડીએન્ટ્સ ને મેળવી લો
  6. હવે બોલ ઉપર એક ચલની મૂકી ને તેમાં મેળો , બેકિંગ પાવડર , બેકિંગ સોડો , મીઠું, ખાંડ અને દૂધ પાવડર ઉમેરી ને ચાણ લેવો
  7. બધા ને બરોબર મિક્સ કરિ લેવો
  8. કપ કેક મોલ્ડ માં કપકેક લાઈનેર મૂકી ને બટર ભરી લેવું 3/4 સુદી
  9. અને 160 ડિગ્રી માટે 20 મિનિટે માટે બેક કરી લેવું
  10. ટૂથ પિક થઈ ચેક કરી લેવું
  11. હવે ચેનો એક થાળી માં મૂકી ને મસળી લો અંને સારું દૌહ બની જાવે ત્યાં સુદી મસળો
  12. ચોંટી ચોટ બલ્સ બનવી ને તૈયાર કરો
  13. એક બરયન માં એક વાટકી ખાંડ અને 3 વાટકી પાણી મૂકી ને 7 મીનુટ દુડી ચેના ની બોલસ ઉકાળી લો ,ડોબલ થયી જાયે , ગેસ બન્ડ કરી દેવો
  14. હૉર રાબરી બનવો લો , અડ્ડો થયી જય દૂધ તો ખાંડ ઉમેરીને એલચી પોડર અને પીસ્ટઆ ની કતરણ અને કેસર મૂકી ને રાબરી બના લો
  15. તેના તૈયાર ચેના થી બોલ્સ મૂકી દો , રાસમલાઈ તૈયાર છે
  16. વિપ ક્રીમ માં કેસર , એલચીનો પાવડર અને 2 ચમચી રાસમલાઈ ની રાબરી મૂકી ને વિપ કારી લેવો
  17. હવે તૈયાર કપકેક માં ટૂથપિક થી હોલ કરી ને રાબરી મૂકી દો
  18. વહીપ ક્રીમ થઇ ડેજાયઇન બનાવિલો અને ઉપર થી રાસમલાઈ મૂકી દો
  19. કેસર અને પીસ્તા ની કારણ થઈ ગાર્નિશ કરો
  20. તૈયાર છે રાસમલાઈ કપજેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર