હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચફ્રાઇસ પિઝા

Photo of Frenchfries pizza by Aachal Jadeja at BetterButter
336
1
0.0(0)
0

ફ્રેન્ચફ્રાઇસ પિઝા

Feb-28-2019
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચફ્રાઇસ પિઝા રેસીપી વિશે

અરે વાહ ! ફ્રેન્ચફ્રાઇસ અને પિઝા બન્ને સાથે મજા પડી જાય ને, ફ્રેન્ચફ્રેચફ્રાઇસ અને પિઝા આ બન ઇટાલિયન વાનગી ખુબજ પ્રખ્યાત છે જે મે એક સાથે બનાવી અલગ રીતે પીરસી છે, આપ પણ બનાવો બાળકો માટે ખુદ જ પસંદ કરશે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાકા ૪-૫
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ઓરીગાનો
  4. ચિલી ફલેકસ
  5. મેંદો ૨ કપ
  6. ખાડં ૧ ચમચી
  7. દહીં ૨ ચમચી
  8. બેકિંગ સોડા ૧/૨ ચમચી
  9. તેલ જરૂર મુજબ
  10. પિઝા ટોપીગ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટાકા ની છાલ ઉતારી લો
  2. એકસરખા લાબા કટકા કરી લો
  3. તપેલીમાં ગરમ પાણી ઉકાળો ૫ મિનિટ બટાકા પાણી માં ડુબાડી દો
  4. હવે પાણી માં થી કાઢી કપડાં થી લુછી ને ફ્રીજ માં રાખી દો ૧૦ મિનિટ પછી કડાઈમાં ગરમ તેલ મુકી તળી લો ધીમા ગેસ પર તળી લો
  5. ધીમા તાપે તળવા
  6. તેના પર મીઠું ,ઓરીગાનો નાખી મિકસ કરી લો
  7. મેંદા માં મીઠું, ખાડં,દહીં, તેલ અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
  8. પિઝા માટે
  9. ૩૦ મિનિટ ઢંાકી ને રહેવા દો
  10. પિઝા બનાવવા લોટ ને બન્ને હાથ થી કુણવી લો
  11. પાટલી પર લોટ ભભરાવી પિઝા બન્ને હાથ થી બનાવી લો
  12. આ રીતે ફોક થી કાણ કરી લો
  13. પેન માં તેલ મૂકી પિઝા મૂકવો ઢાકણ ઢાંકી ધીમા ગેસ પર ચઢવા દો
  14. આ રીતે
  15. સોનેરી કલર નો થાય પછી ઉતારી લો
  16. તેના પર પિઝા ટોપીગ પાથરી દો
  17. ચિઝ ખમણી ને નાખો
  18. ચીઝ
  19. ફ્રેચફાઇસ ગોઠવી દો
  20. આ રીતે
  21. તેના પર ચીઝ ખમણી ને લગાવી દો, ઓરીગાનો, ચિલીફલેકસ ભભરાવો
  22. બીજી સાઇડ બેકિંગ માટે તૈયાર
  23. પેન માં તેલ લગાવી બીજી બાજુ શેકાવા દો
  24. આ રીતે
  25. ઢંાકણ ઢાંકી દો
  26. તૈયાર છે ફ્રેચફૉઇસ પિઝા
  27. રેડી ટુ સવ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર