હોમ પેજ / રેસિપી / કેસાડિયા..

Photo of Quesadilla by Mita Shah at BetterButter
315
1
0.0(0)
0

કેસાડિયા..

Feb-28-2019
Mita Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસાડિયા.. રેસીપી વિશે

આ મારી મેક્સિકન વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧કપ મેંદો
  2. ૧ચમચી તેલ
  3. ૧ચમચી બેકિંગ પાવડર
  4. ૧ચમચી વીનેગર
  5. મીઠું સ્વાદઅનુસાર
  6. સ્ટફિંગ
  7. ૧ડુંગળી
  8. ૧ચમચી લસણ
  9. ૧ કપ કોબીજ
  10. ૧/૨કેપ્સિકમ
  11. ૧ /૨કપ ગાજર
  12. ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા
  13. ૧/૨ કપ ચીઝ
  14. ૧ ચમચો મેયોનીઝ
  15. ૧ ચમચો સાલસા સોસ.
  16. ૧ચમચી ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ
  17. મીઠું સ્વાદઅનુસાર
  18. ૨ચમચી ઓલિવ ઓઈલ

સૂચનાઓ

  1. મેંદામાં બધી સામગ્રી ઉમેરી લોટ બાંધીલો.
  2. ૫ મીનીટ રેસ્ટ આપો.
  3. હવે તેમાંથી રોટલી બનાવી લો..
  4. રોટલી કાચી પાકી બનાવો.
  5. હવે કડાઈમાં તેલ મૂકી ડુંગળી, લસણ સાતળી લો.
  6. બધાં શાકને ઝીણા સમારી ને ઉમેરો.
  7. કાચાપાકા ચડાવી બધાંજ મસાલા નાખીને હલાવી લો.
  8. ગેસબંધ કરી દો.
  9. ચીઝ ઉમેરો.
  10. મેયોનીઝ ને સાલસા સોસ ઉમેરો.
  11. મીક્સ કરો.
  12. સ્ટફિંગ તૈયાર છે.
  13. હવે રોટલી ના એક ભાગમાં સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી શેકો.
  14. સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર