હોમ પેજ / રેસિપી / વેજ હોટડોગ

Photo of Veg Hotdog by Mital Viramgama at BetterButter
636
9
0.0(0)
0

વેજ હોટડોગ

Mar-02-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ હોટડોગ રેસીપી વિશે

વેજ હોટડોગ એક સ્ટ્રીટ ફુડ છેં. જે મોસ્ટ ઓફ સીટી માં તેમને સ્ટ્રીટ ઉપર મળી જાય છે.ફાસ્ટ ફૂડ માં આજકાલ ન્યુ જનરેશન નું ફેવરીટ ફુડ છેં. મે વેજીટેબલ કટલેસ અને સલાડ સાથે સર્વ કર્યુ છે આટલે હેલ્થી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • પેન ફ્રાય
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 નંગ બટેટા બાફેલા
  2. 1/4 વટાણા બાફેલા
  3. 1 ગાજર ઝીણું ખમણેલું
  4. 2 ટેબલ સ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  5. 2ટેબલ સ્પૂન કોથમીર
  6. લીંબુ નો રસ
  7. નીમક સ્વાદ અનુસાર
  8. 4 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  9. 1ટી સ્પૂન ખાંડ
  10. 1/2 કપ લીલી ચટણી
  11. ટામેટો સોસ 6 ટેબલ સ્પૂન
  12. 6 ટેબલ સ્પૂન ચીઝ ખમણેલું
  13. 4ટેબલ સ્પૂન ગાજર જીણુ ખમણેલું
  14. 1 ડુંગળી રાઉન્ડ સ્લાઇજ મા કાપેલી
  15. 6 નંગ હોટડોગ બન
  16. 4ટેબલ સ્પૂન બટર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બાફેલા બટાકા મેસ કરેલાં અને બાફેલા વટાણા મેસ કરી લો.તેમાં જીણુ ખમણેલું ગાજર પણ નાંખી મીક્સ કરી લો
  2. હવે આદું મરચાં ની પેસ્ટ અને નીમક ખાંડ લીંબુ નો રસ નાખી ચાર ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ નાખી મીક્સ કરી અને લાંબી કટલેસ વાળી લો.
  3. હવે એક નોન સ્ટીક પેનમાં બટર લગાવીને કિસ્પી કટલેસ ને સેકી લેવી
  4. હવે હોટડોગ બન વચ્ચે થી કાંપી નીચે ના ભાગ માં ટામેટો સોસ લગાવી દો.અને ઉપર ના ભાગ માં લીલી ચટણી લગાવી દો.
  5. હવે વચ્ચે કટલેસ મૂકી ઉપર ચીઝ છાંટી અને સલાડ મુકી દબાવી નોન સ્ટીક પેનમાં બટર લગાવીને હોટડોગ ને સેકી લો
  6. હવે તૈયાર છે વેજીટેબલ હોટડોગ .સર્વ કરો ગરમાગરમ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર