હોમ પેજ / રેસિપી / દાળ પકવાન

Photo of Dal Pakvan by Bansi chavda at BetterButter
935
5
0.0(0)
0

દાળ પકવાન

Mar-03-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ પકવાન રેસીપી વિશે

દાળ પકવાન એ સિંધી લોકો નો પાકો નાસ્તો ગણવા મા આ વે છે...ટેસ્ટ અને હેલ્થ બન્ને મા સારુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મગ ની મૉગર દાળ
  2. 1/4 ચમચી હળદર
  3. 1/2 ચમચી લાલ મરચું
  4. 1/2 ચમચી ધાના જીરુ
  5. નમક જરૂર મુજબ
  6. 2 ચમચી બેસન
  7. પકવાન બનાવા માટે
  8. 2 કપ મેંદો
  9. નમક જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ
  11. તેલ તળવા માટે
  12. ચટણી બનાવા માટે
  13. 1 કપ કોથમીર
  14. 2 નંગ તીખા લીલા મરચા
  15. 1 નંગ ડુંગળી
  16. 6 કળી લસણ
  17. 2 ચમચી આમલી નો પલ્પ
  18. નમક જરૂર મુજબ

સૂચનાઓ

  1. મેગ ની દાળ ને 2 કલાક પલાળી ને પછી હળદર અને નમક નાખી ને બાફી લેવી.દાળ એવી રીતે છૂટી બા ફવી કૈ દાણો ચઢી પણ જાય અને દાળ બહુપાતળી પણ ના થાય
  2. બે ચમચી બેસન ને અડધી વાડકી પાણી માં મિક્સ કરી દાળ માઉમેરી 2 થિ 3 મિનીટ પછી ગેસ બંધ કરી ઉપર થિ લાલ મરચું, ધાણા જીરું ઉમેરી રાખવી.
  3. મેંદા મા જરૂર મુજબ નમક ઉમેરી પાણી થિ મીડીયમ લોટ બાંધવો બાંધેલા લોટ માંથી મીડીયમ નાં બહુ જાડી ક નાં બહુ પાતળી રોટલિ નાં માપ નાં પકવાન વણવા તૈયાર પકવાન ને ગરમ તેલ મા સોનેરી તળવા
  4. ચટણી માટે ની બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ નમક ઉમેરી મિક્સર મા પીસી લેવી..
  5. તૈયાર દાળ પર ચટણી ઉમેરી પકવાન સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર