હોમ પેજ / રેસિપી / સ્પીનીચ મોમોસ વીથ સ્પાસી ચટણી

Photo of spinach momos with spicy chatni by Mayuri Vora at BetterButter
721
3
0.0(0)
0

સ્પીનીચ મોમોસ વીથ સ્પાસી ચટણી

Mar-03-2019
Mayuri Vora
50 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પીનીચ મોમોસ વીથ સ્પાસી ચટણી રેસીપી વિશે

મોમોસ એ એક ઈસ્ટ ઈન્ડિયા ની ફેમસ રેસીપી છે.જે મે આજે મિક્સ વેજ અને પાલક ના ત્વિટ્સ અને સ્પાસી ટમેટો સોસ સાથે સર્વ કર્યુ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પાલક-2 જુડી
  2. ગાજર-2
  3. સ્વીટ કોર્ન-1નાની વાટકી
  4. કેપ્સીકમ-1
  5. સ્પ્રિંગ ઓનિઓન-3
  6. આદુ લસણ ની પેસ્ટ-1ચમચી
  7. મરી પાઉડર-1 ચમચી
  8. મીઠું-સ્વાદ મુજબ
  9. મેંદો-1કપ
  10. પાની (લોટ બાંધવા માટે)
  11. ચટણી બનાવા માટે ની સામગ્રી
  12. ટમેટા-3
  13. લસણ-8થી10
  14. લાલ મરચા-4
  15. મરી પાઉડર-1/2ચમચી
  16. ખાંડ-1ચમચી
  17. મીઠું-સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. એક કડાહી મા આદુ લસણ ની પેસ્ટ અને સ્પ્રીંગ ઓનિઓન સાંતળો
  2. હવે તેમા ગાજર,કેપ્સીકમ,સ્વીટ કોર્ન મરી અને મીઠું નાખી ચડી જાય ત્યા સુધી સાંતળો
  3. ત્યાર બાદ તેમા પાલક ની પેસ્ટ ઉમેરો
  4. તૈયાર છે મોમોસ નો મસાલો
  5. હવે એક વાસણ મા મેંદો લય તેમા પાણી મિક્સ સોફ્ટ લોટ તયાર કરી એને અડધી કલાક ઢાંકી ને રાખી દો
  6. ત્યાર પછી નાની નાની પુરી વણી તેમા મસાલો ભરી મોમોસ નો સેપ આપી મોમોસ તયાર કરો
  7. હવે ઇડલી ના વાસણ મા એલ્યુમિનિયમ ફોઈલ લગાવી તેમા નાના કાના કરી પાની ગરમ કરવા મૂકો
  8. પાની ગરમ થય જાય પછી તેમા મોમોસ ને 25મીનીટ સ્ટીમ કરી લો
  9. હવે ચટણી બનવા માટે ઍક મિક્સરમાં બાફેલા ટમેટા,લાલ મરચા સુકા,લસણ,મીઠું,મરી પાઉડર,ખાંડ આ બધુ લય મિક્સ કરી લો
  10. હવે ગરમ ગરમ મોમોસ ને તીખી ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર