હોમ પેજ / રેસિપી / સેવપુરી

Photo of Sevpuri by Mayuri Vora at BetterButter
580
5
0.0(0)
0

સેવપુરી

Mar-03-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવપુરી રેસીપી વિશે

સેવપુરી ઍ એક બોવ જ ફેમસ ચાટ છે.અને નાના મોટા બધા ને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. પુરી
  2. બટેટા-3
  3. ચણા-1વાટકી
  4. કોથમીર
  5. સેવ-1વાટકી
  6. ડુંગળી-1વાટકી
  7. લસણ ની ચટણી
  8. લીલી ચટણી

સૂચનાઓ

  1. પુરી,સેવ,બટેટા,ચણા,કોથમીર,ડુંગળી,લસણ ની ચટણી,લીલી ચટણી બધુ તયાર કરી લો
  2. હવે પુરી મા બધો મસાલો ભરી તેના પર બને ચટણી નાખી કોથમીર અને ડુંગળી નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર