બટાકા વડા | Bataka Vada Recipe in Gujarati

ના દ્વારા Harsha brahmbhatt brahmbhatt  |  5th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bataka Vada by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
બટાકા વડાby Harsha brahmbhatt brahmbhatt
 • તૈયારીનો સમય

  15

  Hours
 • બનાવવાનો સમય

  59

  મીની
 • પીરસવું

  3

  લોકો

7

0

બટાકા વડા વાનગીઓ

બટાકા વડા Ingredients to make ( Ingredients to make Bataka Vada Recipe in Gujarati )

 • 1 કીલો બટાકા
 • 100ગા્મ લીલા મરચા
 • 2લીબૂ નોરસ
 • 4/5ચમચી ખાડ
 • 1 વાડકી સમારેલા લીલા ધાણા
 • 1 ચમચી આદૂ ની પેસ્ટ
 • 2 ચમચી તલ
 • 1/2 ચમચી સોડા
 • સ્વાદ મુજબ મીઠુ
 • બેસન 500 ગ્રામ
 • મીઠું સ્વાદ મુજબ
 • લાલ મરચું 1/2 ચમચી
 • ગરમ મસાલો 1/2 ચમચી
 • તેલ તળવા માટે
 • ખરું બનાવવા માટે પાણી 1/2 ગ્લાસ

How to make બટાકા વડા

 1. સૌથી પહેલા બટાકા ને ધોઈ નાખો 3,4 સીટિ વગાડી લો
 2. બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરી પછી છોલી નખો
 3. બટાકા ને મસળી નખો તેનો માવો બનાવો
 4. ઉપર ના બધા મસાલા નાખો અને તેના નાના ગોળા વાળી લો
 5. બરાબર મિકસ કરી તેના નાના ગોળ બોલ બનાવો
 6. ચણાના લોટ માં મીઠું મરચું નાખી તેનુ ખીરુ તૈયાર કરો
 7. એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દો
 8. તેલ ગરમ થાય એટલે બટાકા નો બોલ ખીરા મા બોળી ને તળી લો. આ રીતે બધા જ બોલ તળી લેવાના.
 9. પ્લેટ મા કાઢી સોસ કે ચટણી સાથે પીરસો.

My Tip:

બટાકા વડા મા મે લસણ નથી નાખ્યુ તમે ખાતા હોવ નાખી શકો છો. લસણ વારા પણ સારા લગે છે.

Reviews for Bataka Vada Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો