હોમ પેજ / રેસિપી / ખજૂર કીશમિશ કટોરી લાડુ

Photo of Khajoor kishmis katori ladoo by Heena Nayak at BetterButter
522
1
0.0(0)
0

ખજૂર કીશમિશ કટોરી લાડુ

Mar-06-2019
Heena Nayak
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર કીશમિશ કટોરી લાડુ રેસીપી વિશે

ખાડ,ઘી વગરની હેલ્ધી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • પીસવું
  • સલાડ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

  1. કટોરી માટે
  2. ૧. કપ ખજૂર
  3. ૧/૪કપ. ડ્રાયફ્રુટ ક્રશ
  4. ૧. ચમચી. ટોપરાની છીણ
  5. ૧. ચમચી. ખસખસ
  6. લાડુ માટે
  7. ૧ કપ. કીશમિશ (સૂકી ઢ્રાક્ષ)
  8. ૧. ચમચી. કોકો પાવડર
  9. ર. ચમચી. ડ્રાયફ્રુટ ક્રશ

સૂચનાઓ

  1. ખજૂર ને સાફ કરી નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરો.
  2. પછી તેમાં ટોપરાની છીણ,ડ્રાયફ્રુટ ક્રશ કરેલા ઉમેરો.
  3. મિક્સ કરી લાડુ બનાવવા.
  4. એક પ્લેટ માં ખસખસ પાથરીને તેમાં લાડુ ને રગડો. અને તેની કટોરી બનાવી લો.
  5. હવે, ઢ્રાક્ષ ને મિક્સરમાં ક્રશ કરી તેમાં કોકો પાવડર, ડ્રાયફ્રુટ ક્રશ ઉમેરો અને લાડુ બનાવો.
  6. હવે, ખજૂર ની કટોરી માં કીશમિશ ના લાડુ મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર